ગૃહમંત્રી અમિત શાહથી સોનિયા ગાંઘીના પરિવાર જેવા VIPઓની સુરક્ષામાં હવે CRFની મહિલા કમાન્ડોને સામેલ કરાશે
અનેક વીઆઈ નેતાઓની સુરક્ષામાં મહિલાઓ થશે તૈનાત આ માટે સીઆરએફની કમાન્ડો મહિલાઓને ફરજ સોંપાશે આ કમાન્ડો મહિલાો અનેક તાલીમ પૂર્ણ કરી છે દિલ્હીઃ- દેશમાં નેતાોની સુરક્ષા પર યકાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વીઆઈપી સુરક્ષામાં પ્રશિક્ષિત સીઆરપીએફ મહિલા કમાન્ડોનો સમાવેશ થવા જઈ રહ્યો છે જે પ્રમાણે પ્રથમ ટુકડી હવેથી […]