વૈશ્વિક તેલ સંકટ: તેલના ભાવ 200 ડોલરને પાર પહોંચવાની ભીતિ વ્યક્ત કરી ઈરાને
તેહરાન, 12 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વિશ્વની અર્થવ્યવસ્થાને પાયમાલ કરી શકે તેવા વળાંક પર પહોંચી ગયું છે. ઈરાને વિશ્વને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઈલની કિંમત 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બુધવારે ઈરાની દળોએ અખાતી દેશોમાં અનેક વ્યાપારી જહાજો પર હુમલા કર્યા હતા, જેને પગલે વ્યૂહાત્મક રીતે […]


