અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝની સેવા શરૂ કરાશે
અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનું રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. લોકો અહીંયા પોતાના બાળકોને પાર્કમાં લઈને આવે છે. લોકો સાંજના સમયે નદીના કિનારે હવા ખાવા આવે છે, ઘણાં લોકો અહીં સાયકલિંગ કરવા અથવા કસરત કરવા પણ આવે છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન […]


