ખીરા કાકડીથી બનેલા સલાડ સાથે આ ચીજવસ્તુઓને ક્યારેય ન કરો મિક્સ
ખીરા કાકડીની સાથે આ ચીજવસ્તુઓ ન કરવી મિક્સ પેટમાં થઈ શકે છે ગરબડ હેલ્થ એક્સપર્ટનો આ બાબતે અભિપ્રાય હેલ્ધી રહેવા માટે અનેક પ્રકારના ડાયટને લોકો ફોલો કરતા હોય છે. ફિટનેશ માટે ડાયટમાં બિનજરૂરી વસ્તુઓ મિક્સ ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.આવામાં જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે ડાયટમાં જો તમે ખીરા કાકડીને […]