1. Home
  2. Tag "Cucumber"

સવારે વહેલા ઉઠીને કાકડી અને ફુદીનાનું પાણી પીશો તો પેટમાં ક્યારેય સોજો નહીં આવે

કાકડી અને ફુદીનાનું પાણી પીવું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. કાકડીની ઠંડક અને ફુદીનાના પાચન ગુણધર્મો મળીને એક અસરકારક સ્વાસ્થ્ય પીણું બનાવે છે. તેના ફાયદા વિશે જાણો. કાકડીમાં લગભગ 95-96% પાણી હોય છે, જે તેને સૌથી વધુ હાઇડ્રેટિંગ ખોરાકમાંનો એક બનાવે છે. જો તમે સવારે વહેલા ઉઠીને કાકડીનું પાણી પીઓ છો, તો તે રાત્રે […]

કાકડીની સાથે ખાટા ફળ સહિત આટલી વસ્તુ ખાવાનું ટાળો નહીં તો થશે ભારે નુકશાન

ઉનાળામાં કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન કે, ફાઇબર, કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાકડી ખાવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જળવાઈ રહે છે અને શરીરમાં એનર્જી રહે છે. […]

કાકડી-સ્વીટકોર્નની મદદથી ઘરે જ બનાવ્યો ટેસ્ટી ચાટ

જો તમે પણ નાસ્તામાં કંઈક હળવું, સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખાવા માંગતા હો, તો કાકડી-સ્વીટ કોર્ન ચાટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેમાં ન તો વધારે તેલ છે કે ન તો કંઈ તળેલું. આ ચાટ સ્વાદમાં ખૂબ જ સારી છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ વાત એ છે કે તે બનાવવું ખૂબ જ […]

પોષક તત્વોથી ભરપૂર કાકડીને ઓછી ન આંકતા, 100 જેટલા રોગોને દુર કરવાની છે ક્ષમતા

શરીરને સ્વસ્થ્ય રાખવા અને પુરતા પોષકતત્વો શરીરને મળી રહે તે માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. આહારની સાથે ફ્રૂટ અને શરૂરની જરૂરી બીજા લીલા શાકભાજી પણ લેવા જોઇએ. કાકડી પણ એમાનું એક છે. કાકડીથી અનેક ભયંકર બિમારીઓ દૂર થાય છે. કાકડી એક ફૂડ છે જે ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તે શરીરને સ્વસ્થ […]

ઉનાળાની ઋતુમાં આરોગ્ય માટે સૌથી ફાયદાકારક કાકડીનો રસ

હેલ્થ માટે કાકડી ખુબ ફાયદાકારક હોય છે. ઉનાળાની ઋતુમાં તેને સારૂ માનવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે, તેથી શરીરને હાઇડ્રેટ રાખી શકે છે. તેમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. જો કે કેટલાક લોકોને તેનો જ્યુસ પીવો ગમે છે. પણ શું તેને રોજ પીવું યોગ્ય છે? • કાકડીના ફાયદા […]

ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું હોય તો કાકડી જરૂરથી ખાઓ,રોજ ખાવાથી વધુ ફાયદા થશે

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં બદલાતા હવામાનને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે તમારા આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં તમે કાકડી ખાઈ શકો છો. તેમાં 90 ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સિવાય કાકડીમાં વિટામિન-એ, સી, કે, પોટેશિયમ, […]

સ્કિન કેરઃગ્લોઈંગ સ્કિન માટે આ 5 રીતે કાકડીનો કરો ઉપયોગ

કાકડીમાં પાણી ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, તે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે.આ સિવાય તમે મોઈશ્ચરાઈઝર, ક્લીંઝર તરીકે પણ ચહેરા પર કાકડીનો ઉપયોગ કરી શકો છો.ઘણા લોકો ચહેરા પર ઘરે બનાવેલા કાકડીના ફેસ પેકનો પણ ઉપયોગ કરે છે.આ સિવાય તમે […]

ચહેરા પર ગ્લો લાવવા કાકડીનો કરો ઉપયોગ,આ ટિપ્સથી થોડાજ અઠવાડિયામાં દેખાશે ફરક

ઘણીવાર લોકો પોતાની સુંદરતા વધારવાના ઉપાયો શોધતા રહે છે.દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે અને અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.જેમ કોઈની ત્વચાને સૂર્યપ્રકાશ ગમે છે, તો સૂર્ય કોઈની ત્વચા માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા વરસાદની મોસમમાં ઘણા લોકોની ત્વચા ખૂબ જ ચીકણી થઈ જાય છે. ખાસ કરીને તૈલી ત્વચા ધરાવતા લોકોને વરસાદની ઋતુમાં […]

શું તમે જાણો છો કે કાકડી ખાધા બાદ ક્યારે  પાણી ન પીવું જોઈએ , નહી તો સર્જાય છે આ પ્રકારની સમસ્યાઓ

કાકડી ખાધા બાદ શું ન કરવું જોઈએ જાણો પાણી ક્યારેય કાકડી ખાધા બાદ ન પીવું પાચન શક્તિ કમજોર પડે છે ક્યારેક ડાયેરિયાની સમસ્યા થાય છે   સામાન્ય રીતે શાકભાજી અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.કાકડીને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. ઉનાળામાં કાકડીનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપને દૂર કરી શકાય છે. કાકડીમાં લગભગ 90 […]

ગરમીની સિઝનમાં શા માટે કાકડીનું સેવન જરુરી ,જાણો તેનાથી થતા અનેક ફાયદા

ગરમીની સિઝનમાં કાકડી ખાવાના ઘણા ફાયદા શરીરમાં પાણીના અભાવથી બચાવે છે અનેક રોગોથી મળે છે રક્ષણ હવે ુનાળાની સિઝન શરુ થી ચૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન આપવાની જરુર છે, બોડી ડિહાઈડ્રેડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.ત્યારે આવી સ્થિતિ કાકડી એ બેસ્ટ ઓપ્શન છે, ઉનાળામાંમ દિવસ દરમિયાન તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code