તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા
નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Bus accident in Tamil Nadu તમિલનાડુના કુડ્ડલોરમાં, એક સરકારી બસનું ટાયર ફાટવાથી તે બે વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યું હતું. તમિલનાડુના કુડ્ડલોરમાં એક સરકારી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને […]


