લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યુ પીએમ મોદીનું પાત્રાલેખન, કહ્યું જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવામાં ઘણો આનંદ અનુભવે છે
રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ રેલ મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાની દ્રષ્ટિથી પાત્રાલેખન કર્યુ છે. તેમણે તેમના વિશે પાંચ વસ્તુઓ લખી છે. અત્યાર સુધી આ ચૂંટણીમાં પરિવારવાદ, વસ્તી નિયંત્રણ વગેરેની વાતો થતી હતી, પરંતુ હવે મામલો કંઇક અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. જો કે રસપ્રદ વાત […]