1. Home
  2. Tag "current year"

દેશમાં ચાલુ વર્ષે 1102 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો સૌથી વધારે ડાંગરનું 411.52 લાખ હેકટરમાં વાવેતર નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના પરિણામે ખરીફ પાકનું બમ્પર વાવેતર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દેશમાં લગભગ 1102 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ વધું છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ […]

ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમનું સફળ અમલીકરણ કર્યુ છે. નિગમના વેચાણ કેન્દ્રો એટલે કે ગરવી-ગુર્જરી એમ્પોરિયમમાં ERP સિસ્ટમ કાર્યાન્વિત થતાં હસ્તકલા-હાથશાળ કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના બારકોડિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ હવે નિગમ માટે ગરવી-ગુર્જરીમાં વેચાણ થતા માલ-સામાનનું ટ્રેકિંગ તથા માંગમાં રહેલી એટલે કે ડિમાંડિંગ […]

ભારતમાંથી ચાલુ વર્ષે 10 બિલિયન ડોલરથી વધુના મોબાઈલ ફોનની નિકાસ લક્ષ્યાંક

નવી દિલ્હીઃ દેશનો ટેલિકોમ ઉદ્યોગ હવે રોકાણ અને રોજગાર જનરેટર બની ગયો છે. આ ઉદ્યોગ ટેલિકોમ સાધનોના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર તરીકે પણ ઉભરી આવ્યો છે. આ જ કારણ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ $10 બિલિયનને પાર થવાની ધારણા છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ સંબંધિત તમામ સાધનો ભારતમાં […]

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]

કાશ્મીરની ઘાટીમાંથી ચાલુ વર્ષે પંડિતોએ હિજરત નથી કરીઃ કેન્દ્ર સરકારનો દાવો

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહ મંત્રાલયે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોનો આંકડો પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2022 દરમિયાન કોઈ કાશ્મીરી પંડિત ખીણમાંથી હિજરત કરી શક્યા નથી. ચોમાસુ સત્રની કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર ઘટ્યુઃ અત્યાર સુધીમાં 81 લાખ હેકટરમાં થયું વાવેતર

અમદાવાદઃ ચાલુ વર્ષે યોગ્ય વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક નહીં થઈ હોવાથી હાર રાજ્યના 206 ડેમમાં લગભગ 56 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછું છે. ગયા વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code