1. Home
  2. Tag "current"

દમણ ફરવા માટે ગયેલા નડિયાદના પરિવારને હોટલના રૂમમાં કરંટ લાગતા પિતા-પૂત્રના મોત

નડિયાદઃ શહેરનો એક પરિવાર દમણ ફરવા માટે ગયો હતો, દરિયાઈ બીચ પર ફરીને  દેવકા બીચ નજીકની એક હોટલ પર રોકાયો હતો, દરમિયાન હોટલના બાથરૂમમાં પિતા તેના 6 વર્ષના પૂત્રને લઈને નાહવા માટે ગયા હતા. જ્યાં વીજ કરંટ લાગતા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવને પગલે પત્ની દાડી જતાં તેને પણ કરંટ લાગતા ઈજાગ્રસ્ત બની […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

અમરેલીના જીરા ગામની સીમમાં તારની વાડમાં મુકેલા વીજ કરંન્ટે સિંહણનો ભોગ લીધો

અમરેલીઃ જિલ્લાના ધારી નજીક જીરા ગામમાં વીજ શોકને કારણે એક સિંહણનું મોત નિપજ્યું હતું.  કપાસના ખેતર ફરતે ખેડૂતે તાર ફેન્સિંગમાં વીજ શોક લગાવ્યો હતો. આ તાર ફેન્સિંગને ઓળંગવા જતા 9 વર્ષની સિંહણનું વીજ શોક લાગવાથી મોત થયું હતુ. હાલ ખેડૂતની વનવિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમરેલીના ધારી નજીકના જીરા ગામની સીમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code