જાણીતી મોબાઈલ કંપનીએ ગ્રાહકને યુઝર મેન્યુઅલ નહીં આપતા ચુકવવો પડ્યો દંડ
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો ત્યારે ફોનની સાથે તેની એક્સેસરીઝ અને યુઝર મેન્યુઅલ તથા વોરંટી ડિટેલ પણ આપવામાં આવે છે. જો કે મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકને વપરાશકર્તા માર્ગદર્શિકા પ્રદાન કરે છે, પરંતુ બેંગલુરુના એક સ્માર્ટફોન ગ્રાહકને સ્માર્ટફોનની ખરીદી સાથે વપરાશકર્તા મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે […]