ભારત-સ્પેન વચ્ચે કસ્ટમ અંગેના કરારથી કસ્ટમ્સ ગુનાઓને અટકાવવામાં સફળતા મળશે
દિલ્હીઃ ભારતના છેલ્લા કેટલાક વર્ષોમાં અન્ય દેશો સાથેના સંબંધમાં સુધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં થતા વિકાસ કાર્યોની દુનિયાના અનેક દેશોએ નોંધ લીધી છે. દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે કસ્ટમ્સ બાબતોમાં સહકાર અને પરસ્પર સહાયને લઈને થયેલા કરારને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્પેન વચ્ચે કસ્ટમ્સ […]


