સરકારે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કપાસની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી
નવી દિલ્હીઃ સરકારે સ્થાનિક કપાસના ભાવ સ્થિર કરવા અને કાપડ ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્યથી 19 ઓગસ્ટ, 2025થી 30 સપ્ટેમ્બર, 2025 સુધી કાચા કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી છે. આમાં 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD), 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ (AIDC) અને બંને પર 10 ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ દૂર […]