યુટ્યુબરે કુંભના મેળામાં સ્નાન કરતી મહિલાઓના વિડિયો પણ અપલોડ કર્યા હતા, તપાસમાં ખૂલાશો
ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટે 1લી માર્ચ સુધીના રિમાન્ડ આપ્યા 70 જેટલી હોસ્પિટલના CCTV હેક કર્યા હતા મહિલાઓના વિડિયો ઉતારીને વેચવાનું કૌભાંડ એક વર્ષથી ચાલતું હતું અમદાવાદઃ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ કરીને પરપ્રાંતના ત્રણ શખસોની ધરપકડ કરી હતી, આ શખસોની પૂછતાછમાં ચોંકાવનારી વિગતો મળી […]