પીએમ મોદીના નેતૃત્વમાં સાયબર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે
સાયબર સલામતી-રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત દિલ્હી:ભારતની આઝાદીના 75મા વર્ષમાં ભારતની પ્રગતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી રહ્યું છે. આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સલામતી […]


