દેશના સેન્ય મથકો સાયબર હુમલાખોરોના નિશાના પર- સાયબર ગુનેગારો સામે સરકાર બનાવી રહી છે રણનીતિ
સેન્ય મથકો પર સાયબર હુમલાખોરોની નજર સરકાર બનાવી રહી છે રણનીતિ દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ દરેક મોર્ચે મજબૂત બની રહી છે ત્યારે દુશ્મોની નજર દેશના સેન્ય મથકો પર મંડળાઈ રહી છે,સાયબહ હુમલાખોરો સેન્ય મથકોને નુકશાન પહોંચાડવાના ફિરાકમાં જોવા મળે છે. આ સાથે જ લશ્કરી સ્થાપનો કે જે પરંપરાગત યુદ્ધમાં હુમલો કરવા માટે સૌથી સંવેદનશીલ હોય […]