1. Home
  2. Tag "cycle scheme"

ગુજરાત સરકાર કેસરી સાયકલ યોજના બંધ કરી વિદ્યાર્થિનીઓને સીધી ઓનલાઈન સહાય આપશે

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં કેટલીક યોજનાઓમાં યોગ્ય સફળતા ન મળતા તેનું બાળ મરણ પણ થતું હોય છે. રાજ્ય સરકારના સમાજ-કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિ(એસટી)ની વિદ્યાર્થિઓને સાયકલ આપવાની યોજના બનાવવામાં આવી હતી. અને કેસરી રંગની સાયકલો અપાતી હતી. પરંતુ કહેવાય છે સરકારની આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code