1. Home
  2. Tag "Cyclone Mocha"

મ્યાનમારમાં ભયંકર ચક્રવાત મોચાએ આપી દસ્તક : અનેક ઘરો થયા તબાહ

દિલ્હી : શક્તિશાળી ટાયફૂન મોચા મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. શક્તિશાળી તોફાનથી બચવા માટે રવિવારે હજારો લોકોએ મઠો, પેગોડા અને શાળાઓમાં આશ્રય લીધો હતો. મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મોચાએ રવિવારે બપોરે 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં મ્યાનમારના […]

Cyclone Mocha ને હવામાન વિભાગે પશ્વિમ બંગાળમાં એલર્ટ આપ્યું, આ બે દેશો પર મંડળાઈ રહ્યો છે ખતરો

ચક્રવાત મોચાને લઈને પશ્વિમ બંગાળમાં એલર્ટ બે દેશો પર ભારે ખતરાની શક્યતાઓ દિલ્હીઃ- આ વર્ષનું પ્રથમ વાવાઝોડુ મોચા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષ્ય છે, આ વાવધોડુ હવે ખતરનાક બની રહ્યું છે જેને લઈને પશ્વિમબંગાળમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.પશ્ચિમ બંગાળમાં મોચા ચક્રવાત માટે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ બે દેશો પર […]

બંગાળની ખાડીમાં Cyclone Mocha ઝડપથી વધી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સાયક્લોજ મોચાનો કહેર ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું અનેક સિવ્તારમાં ભઆરે પવન સાથે વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા મોચાની લઈને આગાહી કરવામાં આવી છે, જે ા વર્ષનું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં હવે આ વાવાઝોડું ઝડપી વેગહથી આગળ વધી રહ્યું છે જેને લઈને ઓડીશા બંગાળ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે […]

Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન,ભારે પવન સાથે ભારે વરસાદની ધારણા

દિલ્હી : બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં શનિવારે ચક્રવાતી પરિભ્રમણની રચનાને હવામાનશાસ્ત્રીઓ દ્વારા આગામી સપ્તાહે આ ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાની તીવ્રતા તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વમાં નીચલા […]

Cyclone Mocha આજે થશે એક્ટિવ,બંગાળ-ઓડિશામાં વરસાદનું એલર્ટ

દિલ્હી:  મે મહિનાના પાંચ દિવસ વીતી ગયા છે અને દેશભરમાં હવામાન હજુ પણ આકરી ગરમીથી દૂર છે. જો કે આજથી દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તે જ સમયે, હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code