વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે થયેલા નુકશાનીનો સર્વે કરાવીને સહાય ચુકવાશેઃ રૂપાણી
ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડાંમાં મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સર્વેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે રાજ્યના […]