LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરાયાની કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હી, 25 માર્ચ 2026: દેશમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના બુકિંગની સમયસીમામાં ફેરફારને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, બુકિંગના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલની વ્યવસ્થા જ અમલમાં રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી […]


