મુંબઈના દાદરથી ભૂજ જતી ટ્રેનમાં એસી બંધ રહેતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો
વડોદરા રેલવે સ્ટેશન પર પ્રેવાસીઓએ ટ્રેનને અટકાવી એસી બંધ હોવાથી અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ અકળાયા રેલવે પોલીસે પ્રવાસીઓને શાંત કર્યા વડોદરાઃ મુંબઈના દાદરથી ભૂજ જતી ટ્રેનના B-3 કોચમાં એર કન્ડિશનર (એસી) બંધ રહેતાં પ્રવાસીઓએ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર હોબાળો મચાવ્યો હતો. અસહ્ય ગરમીને લીધે પ્રવાસીઓ અકળાયા હતા અને પ્રવાસીઓએ માગ કરી હતી કે, […]