1. Home
  2. Tag "Dadranagar Haveli"

દાદરાનગર હવેલીમાં પોલીસે રેડ પાડી 2 કરોડથી વધુ કિંમતનો ચાઈનિઝ દોરીનો જથ્થો પકડ્યો

સાણંદ નજીક ચાઈનિઝ દોરીનો જથ્થો પકડાયા બાદ પોલીસ દાદરાનગર હવેલી પહોંચી, ફેકટરીમાં ચાઈનિઝ દોરા બનાવવામાં આવતા હતા સ્થાનિક પોલીસની મદદથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેડ પાડી અમદાવાદઃ Chinese rope seized  સાણંદ નજીક એક ફાર્મ હાઉસમાં પોલીસે રોડ પાડીને સાડાસાત લાખની કિંમતની પ્રતિબિધિત ચાઈનિઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો હતો. અને ચાર શખસોની ધરપકડ કરીને પૂછતાછ કરતા દાદરાનગર હવેલીમાં […]

દાદરાનગર હવેલીમાં જેડીયુએ સત્તા ગુમાવી, 17 સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

મુંબઈઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. જો કે, હવે ભાજપાએ નીતિશ કુમારને મોટો ઝટકો આપ્યો છે. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપાએ આરજેડી પાસેથી સત્તા આંચકી છે. JDU અને ડેલકરના 17 જેટલા સભ્યોએ સામુહિક પક્ષપલ્ટો કર્યો હતો. તમામ સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આમ કેન્દ્રશાસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code