સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદને પગલે 20 ડેમમાં નવા પાણીની સતત આવકઃ 2 ડેમ છલકાયાં
સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ચાર દિવસ પહેલા જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયા બાદ ચોમાસાનો માહોલ જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી […]