1. Home
  2. Tag "dam"

કચ્છમાં મેઘમહેરઃ મધ્યમ કક્ષાના 16 જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન કચ્છના 16 જેટલા મધ્યમ કક્ષાના જળાશયો છલકાતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળવાની સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં […]

ગુજરાતના જળાશયોમાં 80 ટકા પાણીનો સંગ્રહઃ 53 જળાશયો સંપૂર્ણ છલકાયાં

સરદાર સરોવરમાં 88 ટકાથી વધુ જળસંગ્રહ 64 જળાશયો 70 ટકાથી વધુ ભરાયાં અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.97 લાખ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 88.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના […]

ગુજરાતમાં ભારે વરસાદને પગલે 207 જળાશયોમાં 77 ટકા પાણીનો સંગ્રહ

રાજ્યમાં 49 જળાશયો છલકાયાં 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં હાલ 76.69 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં […]

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 44 ડેમ છલકાયાં : નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટર ઉપર પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં જુનથી શરૂ થયેલી મેઘસવારીએ જુલાઇમાં ચોમેર મહેર કર્યા બાદ ઓગષ્‍ટમાં આગેકૂચ ચાલી રાખી છે. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 88.54 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે નર્મદા સહિત 207 ડેમો પૈકી 44 ડેમો પાણીથી છલોછલ થઇ ગયા છે. નર્મદા ડેમમાં 87.72 ટકા પાણી ભરાઇ ગયું છે. રાજ્‍યના તમામ ડેમોમાં મળી કુલ જળસંગ્રહ ક્ષમતાનું 75 […]

ગુજરાતના 207 જળાશયોમાં 60 ટકાથી વધુ જળસંગ્રહઃ નર્મડા ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો

206  જળાશયોમાં 3.25 લાખ એમસીએફટી જળસંગ્રહ લગભગ 35 ડેમ છલકાયાં, 18 ડેમમાં 90 ટકાથી વધારે પાણી 18 ડેમ હાઈએલર્ટ અને 8 જળાશયો એલર્ટ કરાયાં  અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 60 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11,555 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના […]

ગુજરાતના 30 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 55.26 ટકા જળસંગ્રહ

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં તા. 20મી જુલાઈ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1.85 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3.20 લાખ એમસીએફટી […]

ગુજરાતના 207 જળાશયોમાં 55.95 ટકા પાણીનો સંગ્રહઃ 29 ડેમ છલકાયાં

સરદાર સરોવર ડેમમાં 52.41 ટકા જળસંગ્રહ 42 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,75,087 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.41 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. […]

સુરતના માંડવીનો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચતા, ડેમના 6 દરવાજા ખોલાયાં

સુરતઃ જિલ્લાના ભારે વરસાદને લીધે માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમની આમલી સપાટી હાલ ભયજનક સપાટીની નજીક 111.40 મીટરે પહોંચી ગઈ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયાં છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ પડ્યો હતો, હજુપણ આકાશમાં ઘટાટોપ વાદળો […]

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ ચિંતાજનકઃ 207 જળાશયોમાં 37 ટકા જળસ્તર

10 જળાશયોમાં એકદમ ખાલી 203 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમમાં હાલ 43.29 ટકા પાણી અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે જો કે, હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થયો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેર-નગરોમાં વરસાદ વરસ્યો છે પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ લોકો મેઘરાજા મનમુકીને […]

ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે.  જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code