સુરતના નાના વરાછામાં ગેસ ગેરેજમાં લાગી આગ, લકઝરી કારોને નુકસાન
ફાયર ટીમે ગેસ સિલિન્ડરોને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી, વાહનોની સાથે ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ સળગી ગયો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં ગત મોડી રાતે આગ ફાટી નિકળતા ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવેલી લાખોની કિંમતની લક્ઝરી કારો […]


