નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન
આંબાઓ પરથી 50 ટકાથી વધુ કેરીઓ ખરી પડી માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન નવસારીઃ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકનું સારૂએવું નુકસાન થયું છે. માવઠા સાથે તેજ ગતિથી પવન ફુંકાતા આંબાના ઝાડ પરથી 50 ટકાથી 80 ટકા કેરીઓ નીચે ખરી પડી હતી. જેના કારણે ખેડૂતો અને આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું […]