મશહુર કોરિયોગ્રાફર ગીતા કપુરનો જન્મદિવસઃ એક સમયે હતા બેકડાન્સર,આજે ડાન્સ શો ને કરી રહ્યા જજ
                    ડાન્સ ગીતા કપુર બેક ડાન્સ રહી ચૂક્યા છે તેમણે સફળતા બાદ અનેક ડાન્સ રિયાલીટી શોને જજ કર્યા   મુંબઈઃ-  બોલિવૂડમાં અનેક ડાન્સે પોતાનું કરિયર બનાવ્યું છે,જેમાં એક મશહુર નામ છે ગીતા કપુર, તેઓ આજરોજ તેમના 47મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે,હાલ તેઓ સુપર ડાન્સ રિયાલીટી શઓમાં જજ તરીકે જોવા મળે છે, તમને જાણીને કદાચ નવાઈ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

