માથામાં કેમ થાય છે ખોડો અને તેનાથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ? જાણો…
ખોપરી ઉપરની ચામડી પર નાના સફેદ કે પીળા રંગના ટુકડા એટલે કે ખોડો ઘણી તકલીફ આપે છે, જો તે શુષ્ક હોય તો તે ઘણીવાર વાળ પર દેખાવા લાગે છે અથવા આ ટુકડા કપડાં પર પડે છે, જેના કારણે આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે. ખોડો ખંજવાળ અને બળતરાનું કારણ બને છે, જે શરમજનક બની શકે છે. […]