બનાસકાંઠાના દાંતીવાડા અને ભાંભર તાલુકામાં યુરિયા ખાતરની તંગી, ખેડૂતોની લાંબી લાઈનો
સરકારે ખાતરનો જથ્થો ફાળવ્યો છતાં માગ વધુ હોવાથી સ્થિતિ ઠેરની ઠેર સાબરકાંઠાના વડાલીમાં પણ યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી રવિ સીઝન ટાણે જ ખાતરની તંગીથી ખંડૂતો મુશ્કેલીમાં મુકાયા પાલનપુરઃ રવિ સીઝનના ટાણે જ જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે તાજેતરમાં યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે. પણ ખેડૂતોની માગ વધુ […]


