દાંતીવાડા ડેમની જળસપાટી 600.55 ફુટે પહોંચી, ડેમ ભયજનક સપાટીથી દોઢ ફૂટ દૂર
હવે ડેમની સપાટી વધશે તો દરવાજા ખોલાશે, બનાસકાંઠા અને પાટણના 111 ગામડાઓને એલર્ટ કરાયા, ડેમ ઉપર જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકાયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમ 600.55 ફુટે ભરાયેલો છે. જે ભયજનક સપાટીથી માત્ર દોઢ ફુટ દૂર છે. જેથી […]