બાંગ્લાદેશમાં દરગાહ પર કટ્ટરપંથીઓના હુમલા: આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને વ્યક્ત કરીચિંતા
ઢાકા, 19 મે 2026: બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને એક પવિત્ર દરગાહમાં કરાયેલી તોડફોડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને આકરા શબ્દોમાં નિંદા કરી છે. સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે, જો આવી હિંસક ઘટનાઓને રોકવામાં નહીં આવે અને દોષિતોને કડક સજા કરવામાં નહીં આવે, તો ઉગ્રવાદી જૂથોની હિંમત વધુ વધશે. ફ્રાન્સ સ્થિત માનવાધિકાર સંગઠન ‘જસ્ટિસ મેકર્સ […]


