ભાજપાએ કોંગ્રેસનો ગઢના કાંકરા ખેરવ્યા, દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો
                    અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળતી હતી. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દરિયાપુરની બેઠક ઉપર ભાજપાએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતી ખાડિયા-જમાલપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપ જીત તરફ સતત […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

