શ્રી છોત્તેર ગોળ દરજી સમાજ દ્વારા 35માં સમુહલગ્નનું આયોજન
ગાંધીનગરઃ શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 35માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર તાલુકાના વાસણીયા મહાદેવ ખાતે સમુહલગ્ન યોજાશે. શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વસંતલાલ પરમાર (વાસન), મંત્રી ધીરજભાઈ કચરાભાઈ દરજી (લાડોલ) અને કારોબારી સભ્ય જીતેન્દ્ર રમેશભાઈ દરજી (બદપુરા)એ જણાવ્યું હતું કે, આ સમુહલગ્નમાં […]


