ડીસા-રાણપુર રોડ બે વાહનો વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત
ડીસાઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ડીસા-રાણપુર રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા બાઈકસવાર દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા પાલીસ અકસ્માતને સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ […]