દીપ પ્રગટાવવા જરૂરિયાતમંદોને તેલની 43 બોટલોનું વિતરણ કરાયું
બરવાળા ખાતે દશામાના વ્રતના પ્રારંભે ગોરાહવા ઉમેશભાઈ ભરતભાઈની અનોખી ભક્તિ બરવાળા, 12 ઓગસ્ટ, 2026: હિંદુ ધર્મમાં પવિત્રતા અને આસ્થાનું પ્રતીક મનાતા દશામાના વ્રતનો અષાઢ વદ અમાસના પવિત્ર દિવસથી શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. આ પ્રસંગે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે એક સરાહનીય સેવાયજ્ઞ યોજાયો હતો, જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ (બરવાળા કોર્ટ) ના PLV (પેરા લીગલ વોલન્ટિયર) […]


