દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ગામની સીમમાં શંકાસ્પદ ઘીનો 766 કિલો જથ્થો જપ્ત કરાયો
વહેલાલ નજીક આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-1માં SOGએ પાડી રેડ, શંકાસ્પદ ભેળસેળ યુક્ત 223 કિલો ચીઝ, 543 કીલોગ્રામ ઘીનો નાશ કરાયો, નકલી ઘીનો કારોબાર ઘણા સમયથી ધમધમતો હતો અમદાવાદઃ દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો 766 કિલો જથ્થો અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે શંકાસ્પદ ભેળસેળ યુક્ત 223 કિલો ઘી સીઝ, 543 […]