ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં તેજીનો ચમકારો, 9.85 અબજ ડોલરની કમાણી કરી
નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના વધતા વ્યાપ અને મહત્વને ધ્યાનમાં રાખતા સાયબર સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે. ભારતનો સાયબર સિક્યોરિટી ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ વૃદ્વિ જોવા મળી છે. તેને કારણે આ ઉદ્યોગની કમાણી પણ વધીને 9.85 અબજ ડોલરે પહોંચી છે. ઇન્ડિયા સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીઝ ટાઇટલના એક રિપોર્ટ […]