ડેવિડ વોર્નર ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરી રહ્યા છે, તેલુગુ ફિલ્મ રોબિન હૂડમાં જોવા મળશે
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL રમી ચૂકેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર આગામી તેલુગુ ફિલ્મ ‘રોબિન હૂડ’માં મહેમાન ભૂમિકામાં જોવા મળશે. ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી છે. આમાં તેણે કહ્યું કે તે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મૈત્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન વેંકી કુડુમુલા કરશે. આ […]