સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પદયાત્રી તરીકે સહભાગી થયા
વડોદરા, 1 ડિસેમ્બર, 2025ઃ Sardar @150 Unity March સરદાર પટેલની 150મી જયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગમાં એકતા માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે પહેલી ડિસેમ્બરે સોમવારે વડોદરા જિલ્લામાં એક મહત્ત્વની પદયાત્રાનું આયોજન થયું હતું જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અગ્રણીઓ તથા […]


