છત્તીસગઢ નક્સલી એન્કાઉન્ટરમાં મૃત નક્સલીઓની સંખ્યા 31 પર પહોંચી
દંતેવાડા: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે સવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વધુ ત્રણ નક્સલવાદીઓના મૃતદેહોને કબજે કર્યા હતા, આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. શુક્રવારે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત સુધી 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બસ્તર ક્ષેત્રના […]