1. Home
  2. Tag "deal"

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

1.5 લાખ કરોડની ડીલ! મોદી સરકાર લાવી રહી છે ખતરનાક હથિયારો

ભારત સરકાર પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે આવનારા સમયમાં ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા 4 મોટા સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઈટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોને સામેલ કરવા માટે 1.5 લાખ કરોડ […]

ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન જેટ ડીલ પર વાટાઘાટો

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સ ભારતીય નૌકાદળ માટે સૌથી મહત્વપૂર્ણ 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ડીલ માટે કિંમત અને અન્ય સંબંધિત મુદ્દાઓ માટે વાટાઘાટો કરી રહ્યા છે. આ વાટાઘાટો અગાઉ 30 મેના રોજ યોજાવાની હતી પરંતુ, લોકસભાની ચૂંટણીની બાકી રહેલી ચૂંટણી પ્રક્રિયાને જોતા તેને જૂનના બીજા સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી હતી. એકંદરે પ્રોજેક્ટની કિંમત […]

દુબઇમાં નોકરી કરવા માંગતા અને ત્યાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ ડિલની તૈયારી

દુબઈ જઈને નોકરી કરીને ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં મુલાકાત લેવી, રહેવુ અને વ્યાપાર કરવું વધુ સરળ બનશે. આ માટે, ભારત અને UAE વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવાના માર્ગો ઉપરાંત, સ્થળાંતર અને હિલચાલ સંબંધિત કરારોને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા કરવામાં આવી છે. નવી […]

કૂટનીતિમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક, ઇરાનનું ચાબહાર બંદર 10 વર્ષ માટે લીઝ પર લીધું

ચીન અને પાકિસ્તાનને અશાંત કરવા માટે ભારતે મોટું પગલું ભર્યું છે. હા, ઈરાનનું ચાબહાર બંદર હવે આગામી દસ વર્ષ માટે ભારતનું બની ગયું છે. ભારતે સોમવારે ચાબહાર પોર્ટના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતનું આ પગલું ન માત્ર દેશને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે, પરંતુ આ પગલું […]

શું ભારત અને રશિયા એકબીજાથી દૂર જઈ રહ્યા છે? રોયટર્સના રિપોર્ટ બાદ શરૂ થઈ ચર્ચા

મોસ્કો: ભારત અને રશિયાની દાયકાઓ જૂની સદાબહાર મિત્રતા પુરી દુનિયાને ખબર છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં રશિયા ભારતનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે. અત્યારે પણ ભારત હથિયારોની ખરીદીના મામલામાં રશિયા પર વધુ નિર્ભર છે. પરંતુ હવે ન્યૂઝ એજન્સી રોયટર્સે રશિયા સાથે જોડાયેલો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં દાવો કરાયો છે કે યુક્રેન યુદ્ધને કારણે […]

હવે ફિલિપાઇન્સની નેવીમાં પણ જોવા મળશે બ્રહ્મોસ, ભારત પાસેથી 375 મિલિયન ડોલરમાં ફિલિપાઇન્સ બ્રહ્મોસ ખરીદશે

ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ આજે બંને દેશો વચ્ચે 375 મિલિયન ડોલરનો સોદો થશે આ બાદ ફિલિપાઇન્સથી ચીન પણ ડરશે નવી દિલ્હી: ભારતની સૌથી શક્તિશાળી અને ઘાતક બ્રહ્મોસ મિસાઇલ હવે અન્ય દેશોના સૈન્યમાં પણ ધીરે ધીરે સ્થાન બનાવી રહી છે. હવે ફિલિપાઇન્સ તેની નેવી માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી રહ્યું છે. શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક […]

ભારત-અમેરિકા વચ્ચે ડ્રોન સોદો અંતિમ તબક્કામાં, જાણો ડ્રોનની ખાસિયત

ભારત-અમેરિકા વચ્ચે 30 ડ્રોનની ડીલ અંતિમ તબક્કા આ માટે ભારત અમેરિકાને 22000 કરોડ રૂપિયા ચૂકવશે આ ડ્રોન અનેક ખાસિયતોથી સજ્જ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાઝ ચીન સતત કોઇને કોઇ હરકતો દોહરાવતું રહે છે ત્યારે ચીન પર બાજ નજર રાખવા માટે અને જરૂર પડે […]

પાકિસ્તાન અને ચીનની હવે ખૈર નથી, ભારત અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન ખરીદશે

પાકિસ્તાન અને ચીનની હવે ખેર નથી અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન ખરીદશે ભારત ભારત અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદે તેવી સંભાવના નવી દિલ્હી: દુશ્મનોના છક્કા છોડાવવા માટે ભારતીય સૈન્ય પોતાના સામર્થ્યને સતત વધારી રહ્યું છે. ભારતની સૈન્ય ક્ષમતાને વધારવા માટે અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાને લઇને પીએમ મોદી વોશિંગ્ટનમાં ચાર ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં કરાર, જાણો વધુ વિગત

કોવિશિલ્ડ ટેક્નોલોજીનો Biocon Biologicsમાં વિલય SII અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં થયા કરાર આ કરાર હેઠળ બંને કંપનીઓ સંયુક્તપણે કેટલીક નવી રસીનું નિર્માણ કરશે નવી દિલ્હી: કોરોના માટે કોવિશિલ્ડ વિક્સિત કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજિક્સએ કરાર કર્યા છે. આ કરાર હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇન સાયન્સના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code