હોળી પર કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ! સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો કરી શકે છે વધારો
દિલ્હી:કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે.હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને ચાર ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ બની છે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને […]