સુરતના મહિલા RFO પર ફાયરિંગ કરાતા સારવારના 48 દિવસ બાદ મોત નિપજ્યું
મહિલા આરએફઓના RTO પતિએ ભાડુતી હત્યારા દ્વારા ફાયરિંગ કરાવ્યું હતું મહિલા આરએફઓને જમણી બાજુ મગજ ચીરીને ગોળી ડાબી બાજુ ઘૂંસી ગઈ હતી, RFO સોનલ સોલંકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, સુરતઃ firing on female RFO, death after 48 days of treatment જિલ્લાના કામરેજ નજીક દોઢ મહિના પહેલા પોતાના બાળક સાથે કારમાં […]


