અડાલજ નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસે હીટ એન્ડ રન, ક્રિકેટ રમવા જતા કિશોરનું મોત
ગાંધીનગર, 2 જાન્યુઆરી 2026:Minor dies in hit-and-run incident near Adalaj જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનના બનાવમાં 17 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું હતું. ઝુંડાલથી અડાલજ તરફ જતા નર્મદા કેનાલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. મિત્ર સાથે બોક્સ ક્રિકેટ રમવા જઈ રહેલા 17 વર્ષીય કિશોરને અજાણ્યા વાહને અડફેટે લેતા […]


