જામનગરના ગાડુકા ગામે વીજળીનો કરંટ લાગતા માતા-પૂત્રના મોત
રસોઈ બનાવતા મહિલાને કરંટ લાગતા પૂત્ર બચાવવા માટે દોડ્યો, બન્નેના વીજ શોકને લીધે મોત નિપજ્યા, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ તાલુકાના ગાડુકા ગામમા ઈલેક્ટ્રિક સગડી પર રસોઈ બનાવી રહેલા મહિલાને ઈલેક્ટ્રિક શોક લાગતા તેમને બચાવવા ગયેલા તેમના પૂત્રને પણ વીજળીનો શોક લાગ્યો હતો. વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના […]