ઘેલા સોમનાથમાં VVIP ભોજનની વ્યવસ્થા શિક્ષકોને સોપાતા વિરોધ, અંતે નિર્ણય પરત ખેંચાયો
શ્રાવણ મહિનામાં 48 પ્રાથમિક શિક્ષકોને ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી, બાળકોને ભણાવવાને બદલે મંદિરમાં સેવાકિય જવાબદારી સોંપવામાં આવી હતી, હવે શિક્ષકો ‘સ્વેચ્છા’એ ઘેલા સોમનાથ મંદિરમાં સેવા આપી શકશે, અમદાવાદઃ શ્રાવણ મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચના માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી […]