GST ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફતાર, રોજગારની નવી તકો ઉભી થશે
HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે આગામી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) માં ઘટાડાથી ભારતમાં લાંબા ગાળાની ઓટો માંગ અને રોજગાર સર્જન વધશે. સરકાર ભારતમાં GST સ્લેબને સરળ બનાવવાનું વિચારી રહી છે અને 28 ટકાના સ્લેબને ઘટાડીને 18 ટકા કરી શકે છે અને ઓટોમોબાઇલ પર GST દરો ઉપર લાદવામાં આવતા સેસને પણ દૂર કરી […]