ડીસામાં શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
ખોદકામ દરમિયાન રસ્તા પરની ગેરકાયદે દીવાલ ધસી પડી મહિલા સાથે રહેલી બે દીકરીઓનો બચાવ બનાવ બાદ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ફરાર ડીસાઃ શહેરના ગાયત્રી મંદિર પાસે રોડ પર શોપિંગ સેન્ટરના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રોડ તરફની એક ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર જતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાની […]