IPL:CSKએ પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું
બેંગ્લોરઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે IPL 2025ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. રચિન રવિન્દ્રએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને CSKને ટુર્નામેન્ટમાં પહેલી જીત અપાવી. રચિને 45 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી. રચિને 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. […]