1. Home
  2. Tag "DEFENCE MINISTRY"

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

હવે ભારતીય સેનામાં પણ સામેલ થશે ઈલેક્ટ્રિક વાહનો,જાણો શું છે સરકારની યોજના

ઇલેક્ટ્રિક વાહનોને લગતું એક મોટું અપડેટ હવે ભારતીય સેનામાં પણ સામેલ થશે ઈલેક્ટ્રિક વાહનો જાણો શું છે સરકારની યોજના દિલ્હી:પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દેશ હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યો છે,જ્યારે સરકાર તાજેતરમાં ઈંધણના વિકલ્પ તરીકે ગ્રીન હાઈડ્રોજન બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામાન્ય લોકો […]

ભારતની સંરક્ષણ ક્ષેત્રે તાકાત વધી, રશિયા સાથે AK-203 એસોલ્ટ રાઇફલ ડીલ પર કર્યા હસ્તાક્ષર

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુ વચ્ચે યોજાઇ બેઠક આ બેઠક દરમિયાન AK-203 એસોલ્ટ રાઇફલ સોદા પર થયા હસ્તાક્ષર આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રના અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા નવી દિલ્હી: નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુ વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code