રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે બેઠક મળી
નવી દિલ્હીઃ રક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. ડ્યુએલ 3 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે આફ્રિકન દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ G-20 સભ્ય […]


